ગામડું, શહેર, અને વચ્ચે અટવાયેલું વૃદ્ધત્વ.

"બાપુજી...મારા લગ્ન પછી તો તમે અને મારા બા બેંગ્લોર આવી જશોને?" મેં ફોન પર પૂછ્યું. "નાના. અમને ત્યાં ના ફાવે. અમે આંટો મારવા ક્યારેક આવીશું, પરંતુ હાથ-પગ ચાલે છે ત્યાં…