એ સામાન્ય હાલતમા ‘પીધેલી’ લાગે !

એ સામાન્ય હાલતમા 'પીધેલી' લાગે, અને હું પીધેલો હોઉં તો પણ 'સામાન્ય'. એ મોટા અવાજની માણસ, અને હું બોલું ધીમેધીમે. એના પડઘા પડે, અને મારા ભણકારા વાગે. એને સાઉથની ફિલ્મો…