અંતરવલોણું – Antarvalonu- A Story book by JiteshDonga.

This is a cover of my upcoming short-story book.:)

યાદ છે 2016 ની શરૂઆતમાં મેં કહેલું કે ‘વિશ્વમાનવ’ પછી મારી બીજી નવલકથા આવવામાં સમય લાગી જશે, અને તે પબ્લીશ થતા સુધીમાં 2017 પણ આવી જાય! પરંતુ વચ્ચે એક નાનકડી-હળવી-અને મીઠી મજાની વાર્તાઓ ભરેલી એક બુક આવશે.

તો એ બુક ટૂંક સમયમાં જ આવી રહી છે. હાલમાં તો પ્રિન્ટમાં છે, પણ આવશે એટલે કહીશ. WBG Publication તેને પબ્લીશ કરી રહ્યું છે.

આ બુક મને સ્પર્શેલી, અને મારા અંતરને વલોવી ગયેલી નાનકડી વાર્તાઓ અને લાઈફની ફિલોસોફીનું કલેક્શન છે. એથી જ એનું નામ ‘અંતર-વલોણું’ રાખ્યું છે.:) તમને સ્પર્શે તો મને કહેજો, નહીતર રૂપિયા પાછા માગી જજો 😉 અને સાથે-સાથે બુકને ટીશ્યુ પેપરની જેમ વાપરી લેજો 😛 હા…વાર્તાઓ મેં જાતે સર્જેલી નથી, ભાવાનુવાદ છે. 🙂

‘અંતર-વલોણું’ એ મકરંદ દવે એ લખેલા એક પત્ર માંથી લીધેલો શબ્દ છે.  🙂
(અત્યારે પ્રિ-લોંચ બુકિંગ કરવું હોય તો કવર પર આપેલા નંબર પર કરી નામ-સરનામું આપી બુક કરી શકો)

Thank you Chetan Sangani for all the hard work you are paying for publishing of this story-book

Advertisements

Please Comment on this!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s