વિશ્વમાનવ બુક રીવ્યુ : રાશી સવાણી

વિશ્ર્વ માનવ…નામ સાંભળી ને એમ જ થાય આવા ભારેખમ નામ વાળી બુક નહી વાંચવી..વાંચીયે તો ખબર પડે.કેટલીય વાર હુ રડી હોઇશ..કયારેક મંદ મંદ મુસ્કુરાઈ..કયારેક હાટઁ બીટ..બ્લડસરકયુલેશન ની રીધમ પણ બદલાય..રુમી કયારેય ના ભુલાય..સારુ થયુ રુમી પાગલ થયગયો…કોઈ ડાહયો માણસ એ સહન જ ના કરી શકે…અડધે થી 2-3 વાર બુક મૂકી દેવાનુ પણ મન થયુ..હવે ની વંચાય આગળ એમ જ…હમણા રુમી નુ સારુ થશે એ આશા એ વાંચ્યા જ કરયુ બસ…એંઠવાડનુ લંચ કરતા રુમી એ ઉબકા પણ કરાવ્યા..ગાય ના મોંઢા માથી કોથળી ખેંચી ભાગતો રુમી..પોદળા મા થી મકાઈ ના દાણા સાફ કરી ચકલી ના બચ્ચા ને ખવડાવતો રુમી..સ્વરા ને વહાલ કરતો રુમી..ફૂટબોલ ખેલાડી રુમી…બસ એક વખત તો રુમી ને મળવુ જ છે એવુ થય ગયુ..સારુ થયુ અત્યારે ફિફા વલ્ડઁ કપ નથી આવતુ નહીતર ટીવી ઓન કરી ખુલ્લા લાંબા વાળ વાળો રુમી ત્યા પણ શોધત..મારે સાઈકિયાટિક ની સારવાર ના લેવી પડે એવુ થય ગયુ છે…નજર સતત રુમી ને જ શોધે…સ્વરા…નામ જેટલીજ સરસ…એક વાર તો એમ જ થયુ મોટે મોટે થી રડવુ જ છે બસ…પણ શુ કામ એ હજી નથી ખબર…ખૂબ સરસ બુક..રીયલ જીંદગી મા જોવા મળતા દરેક આમા…પણ આપણી નજર ઓળખી નથી શકતી એમને…એક ફરિયાદ જીતેશ જોડે છે જ કે રુમી નુ સારુ થયુ જ નહી..સ્ટેશન માસ્તર…સિન્ડેલા..કાળી કુતરી..સફાઈ કામદાર..ટીફિન વાળા બા..સ્વરા..અબ્બા..મુસ્કાન…કોઈ રુમી નુ નય..
…….ચાર અલગ અલગ સ્ટોરી ને જોડી ને એક સ્ટોરી બની એ તો છેલ્લે ખબર પડી….થોડુ નક્કી પણ કરયુ છે કે આમ જીવવુ…જોઇએ બુક ની અસર કેટલા દિવસ રહે છે…બાકી અત્યારે તો રુમી મન મગજ મા સંપૂણઁ પણે ઘૂસી ગયો છે…thnx 2 Jitesh..keep it up…દર વષેઁ આવી એક બુક તો જોઇએ જ…
10929947_442369302580884_1549112307560365040_n

Advertisements

One thought on “વિશ્વમાનવ બુક રીવ્યુ : રાશી સવાણી

Please Comment on this!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s