વિશ્વમાનવ બુક રીવ્યુ : મુકેશભાઈ મોદી

‘સ્મોલ સત્ય’માં એક લેખ લખેલો: ‘શોખને પૂર્ણ સમયનો વ્યવસાય બનાવાય?’ એ લેખ જીતેશ દોંગા નામના એક યુવા એન્જીનીયર-લેખન શોખીન સાથે છ-સાત મહિના અગાઉ ફોન પર થયેલી વાતોને આધારે લખેલ.
વ્યવસાયને શોખ બનાવાય કે નહીં? – એ પ્રશ્નનો જવાબ અન્ય પ્રશ્નોની જેમ જ બ્લેક એન્ડ વ્હાઈટમાં આપવા જઈએ તો ફસાઈ જઈએ.
એ તો ઠીક છે. પણ જીતેશ સાથેની વાતચીત વેળા (સાહિત્ય) સર્જન કરવાની એની પેશનનો પરિચય થયો હતો. માણસની સર્જન કરવાની પ્યાસ અને જરુરિયાત અંગે દીપકભાઈ એ ‘કલાસિક’માં ‘તીસરી કસમ’ અને શૈલેન્દ્ર અંગે લખતી વેળા ઉંડાણથી લખેલ.
આજે એ પેશનેટ યુવાન ‘વિશ્વમાનવ’ નામે નવલકથા સાથે સાહિત્યની દુનિયામાં પ્રવેશ્યો છે. લખવું એક વાત છે, પ્રકાશિત થવું/કરવું બીજી વાત છે. આખરે, સો વાતની એક વાત એ છે કે આજે એની કથા પ્રકાશિત થઈ છે. એ કથા વેચાય છે, વંચાય છે, વહેંચાય છે, અહીં ચર્ચાય છે ત્યારે જે પ્રમુખ લાગણી થાય છે, એ છે ખુશીની.
કઈ ખુશી? ખુશી એ વાતની છે કે સર્જન કરી લોકો સુધી મુકવા ઈચ્છતા એક યુવાનનું સર્જન લોકો સુધી પહોંચી શકયું છે.
166930_232349090148183_516977809_n

Advertisements

One thought on “વિશ્વમાનવ બુક રીવ્યુ : મુકેશભાઈ મોદી

Please Comment on this!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s