વિશ્વમાનવ બુક રીવ્યુ : પંડ્યા મૌલિક

‘વિશ્વમાનવ’ મેં વાંચેલી પહેલી બુક. પ્રસ્તાવના વાંચતા જ અલગ દુનિયામાં પ્રવેશ થઈ ચૂક્યો હોય એમ લાગવા માંડે. બુકમાં બધીજ સ્ટોરી ખુબજ ગમી આખી બુક દરમ્યાન કંટાળાને ક્યાંય સ્થાન જ નથી. બુક વિશે એક વાત બહુજ ગમી કે ચારેય સ્ટોરી સત્ય ઘટનાથી પ્રેરાઈને લખેલી છે. બુક એકવાર વાંચવાનું ચાલુ કયૉ પછી પુરી ના થાય ત્યાંસુધી મન ઉછાળા માયૉ કરે અને પુરી થાય ત્યારે એ ઉછાળામા તમે ક્યાં છો એ તમને પણ ન ખબર હોય. એક માનવ જીવનની દરેક લાગણીઓ,પ્રેમ,દુખ,દદૅ,સફળતા,નિષ્ફળતાને બુકમાં સખત રીતે વણૅવવામા આવ્યા છે. જેમ માણસ રાતમાં ઉંઘ માંથી અચાનક ઝબકીને જાગી જાય તેમ બુક માણસને પોતાનીજ દુનિયામાં ઝબકીને જાગતો અને જીવતો કરી દે છે. બુકમાં ઘણી નાની-નાની વાતો બહુ મોટી વાતો કહી જાય છે. ‘વિશ્વમાનવ’ એવી બુક જે એંશી વર્ષનાં માણસને પણ બદલવાનું કહી જાય છે. ટૂંકમાં કહુંતો ‘વિશ્વમાનવ’ એટલે જક્કાસ,ફાળુ,અફલાતુન અને દાદુ.
Jitesh તારાં માટે ખાસ :
એવુ કહેવાય છે કે ચાલતા રહેનારનું ભાગ્ય ચાલતુજ રહે છે માટે ચાલતોજ રહેજે. રાહી કા તો કામ હૈ ચલતા હી જાવે.
તું લેખક તરીકે ફૂટતો ફણગો છું જે તેની પહેલીજ બુકમાં સમાજને ઘણું બધું શીખવાડી જાય છે. અને જો ફૂટતો ફણગો આટલું શીખવે છે તો આ ફણગાનું વૃક્ષ બનશે એ કેટલું બધું શીખવી જશે……તેની કલ્પનાજ રહી.
તારી બીજી બુકની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. Best wishes for your next book.
No one can stop you…….
જીતીયો જીતી ગયો …..ヅヅ.
1454666_734944003257697_4068960916987072863_n

Advertisements

One thought on “વિશ્વમાનવ બુક રીવ્યુ : પંડ્યા મૌલિક

Please Comment on this!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s