વિશ્વમાનવ- બુક લોંચ By Jay Vasavada and Dipak Soliya.

GLF – Gujarat Literature Festival ખબર નહી કેમ પરંતુ એ ક્ષણ એટલી ઊંડાણથી જીવાઈ ચુકી હતી કે એ પાછળથી છેક આજે લખી રહ્યો છું.
જે વ્યક્તિને વાંચીને હું લખતો થયો એવા જયભાઈ પોતાના બધા જ કામ મુકીને દોડતા આવેલા એ ક્ષણ. દીપકભાઈ ઉભા થઈને વિશ્વમાનવ વિષે બોલી રહ્યા હતા એ ક્ષણ. જયભાઈ એ જ્યારે મારા વિષે અને મારી લખવાની સફર વિષે અને મેં ફોન પર એમની સાથે શેર કરેલા ગાંડા સપનાઓ વિષે મન મુકીને વાતો કરી એ ક્ષણ. સ્ટેજ પરથી નીચે ગયા બાદ મારા દિલોજાન વાંચકોની બુક્સ સાઈન કરી રહ્યો હતો એ ક્ષણ. મારા ઓનલાઈન આમંત્રણને લીધે અને ખાસ તો ‘વિશ્વમાનવ’ને લીધે મને મળવા આવેલા ફેસબુકના દોસ્તો મારી સાથે સેલ્ફી ખેંચી રહ્યા હતા અને પછી હું ખૂણામાં જઈને આંખોમાં આવેલા હરખના આંસુ લુંછી લેતો હતો એ ક્ષણ…
બુકમાં એક વાક્ય છે: ‘જીવનમાં અમુક ક્ષણો હૃદયના ઊંડા ખુણામાં સંતાડીને મમળાવવાની હોય છે…જીવી લેવાની હોય છે.’ …બસ એવું જ થયું. ઘરે મારા મમ્મી-પપ્પાને પણ બુક-લોંચ વિષે કશું કહી ના શક્યો. સાંજે રેડિયો પર ઇન્ટરવ્યુ હતો એ પણ કેન્સલ કરી નાખ્યો. (એ ઇન્ટરવ્યુ હવે થોડા દિવસમાં ફરી આપીશ. શેર કરીશ) મોડી રાત્રે રાખેલી પાર્ટીમાં દોસ્તો સાથે પીઝા પણ ખાઈ ના શક્યો.
કારણ એ જીવાયેલી મોમેન્ટ ન હતી…પરંતુ કારણ અલગ હતું: અઢી વરસથી જે ચાહત-એપ્રીસીયેશન-તાળીઓની ભૂખ હતી એ મળી હતી. નશો શમ્યો ન હતો. લોકોનો પ્રેમ અંદરના જીવને વધુ વિનમ્ર બનાવી ગયો હતો. અને ખાસ તો જય વસાવડાના શબ્દો હેંગઓવર આપીને બેઠા હતા.
ખેર…હું આખો કાર્યક્રમનો વિડીયો મળ્યે શેર કરીશ. બધા જ વાંચકોને ફરી-ફરી ભરી-ભરીને થેન્ક્સ….દિપકભાઇ સાથે બે દિવસ થયેલી વાતો તો મને વધુ જોશ-જુસ્સો દેતી ગઈ છે. વધુ વાતો ફરી ક્યારેક…
Here are the moments:
received_10152515663112271

received_10152515663107271

received_10152515663102271

received_10152515663097271

received_10152515663047271

received_10152515663042271

received_10152515663027271

IMG-20150207-WA0075

IMG-20150207-WA0072

IMG-20150207-WA0064

IMG-20150207-WA0062

IMG-20150207-WA0059

IMG-20150207-WA0047

IMG-20150207-WA0044

IMG-20150207-WA0043

IMG-20150207-WA0041

IMG-20150207-WA0032

IMG-20150207-WA0029

IMG-20150207-WA0022

IMG-20150207-WA0021

IMG-20150207-WA0018

IMG-20150207-WA0013

IMG-20150207-WA0012

IMG-20150207-WA0010

IMG-20150207-WA0007

IMG-20150202-WA0001

received_10152515677542271

received_10152515676627271

received_10152515663117271

Advertisements

Please Comment on this!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s