“વિશ્વ માનવ” & “નોર્થપોલ” નવલકથા – By Jitesh Donga

બુક “વિશ્વ-માનવ” અહી નીચે આપેલી લીંક પર ક્લિક કરીને મેળવી શકો છો:

Book- વિશ્વમાનવ by Jitesh Donga

જો તમે બુકને “નોર્થપોલ” વાચવા  માંગતા હો તો અહીં મેળવી શકો છો:

Northpole Book – નોર્થપોલ નવલકથા 

 

Advertisements

16 thoughts on ““વિશ્વ માનવ” & “નોર્થપોલ” નવલકથા – By Jitesh Donga

 1. વિશ્વ માનવના પ્રતિભાવ વાંચીને જ તાજગી અનુભવી હવે,બુક પણ જલ્દી જ વાંચીશ.

  Liked by 1 person

 2. You can purchase it from newshunt for free*..!!
  1.dwld newshunt
  2. Find book vish manav or jitesh donga.
  3. purchase it for ₹5.you can use mobile Balance.
  4.If you are not satisfied by this book return it in 24hrs.

  Like

 3. Ek Surati ane temay Ek Kathiyawadi tarike ek Garva jeva jevi babat chhe…..Great work dear Jiteshbhai…… jay Gujarat…..Jay Surat

  Like

 4. શબ્દો નથી મારા પાસે આ બુક માટે કઈ રિવ્યૂ આપવાના પણ હું મારી લાગણી વ્યક્ત કરું છું બસ જે મને આ બુક માંથી આવી

  હું જોબ માં ક્યારેક ફ્રી ટાઇમ માં પ્રતીલિપિ સાઇટ ઓપન કરી ને નાની નાની વાર્તાઓ વાંચતી , એક દિવસ વિશ્વમાનવ નું ટાઇટલ જોયું , પેહલા વિચાર્યું આ કેવું ટાઇટલ છે ખબર નહીં ખુબ ગહન વિચારો ને દર્શવતી વાર્તા હશે , છતાં એક વાર એક ચેપ્ટર વાંચી જોવ વિચારી ને બુક ને વાંચવા નું સારું કર્યું, બસ પછી તો એક પછી એક ચેપ્ટર વાંચતી જ ગઈ , એક જ સીટિંગ માં મેં પૂર્ણ નોવેલ વાંચી લીધી , ઓફિસ માં હતી છતાં , મારી આંખો માંથી અંશુ વહેવા લાગ્યા હતા , અચાનક એમ થયું કે હજી મેં આમ થોડી જલ્દી માં વાંચી છે ક્યાંક કૈક ચુકી ગઈ હોઈશ હું , ત્યારે જ ઓફિસે માંથી રજા લીધી ઘરે ગઈ ને ફરી થી વાંચવા લાગી , એક જ દિવસ માં મેં ચાર વાર વાંચી , દરેક વખતે બધા જ પાત્રો ને મેહસૂસ કર્યા છે મેં , પાત્રો ની સાથે સાથે બધી જ લાગણી ઓ ને મેહસૂસ કરી મેં.

  Liked by 1 person

Please Comment on this!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s