Book “વિશ્વ માનવ.” review by- Murtuza Patel – નેટ પર વેપાર

એક મુઠી ઊંચેરો આદમી એટલે મુર્તુઝા પટેલ. ફેસબુક પર મેં બુક આપી. બદલામાં તેણે રીવ્યુ આપ્યો અને સાથે સાથે દોસ્તી પણ.
ફોન પર વાત કરતા હતા, ત્યારે મને કહ્યું- બેટા એક કામ કર…બુક આપી દે દુનિયા ને. તારી ઔકાત હશે તો આ ગુજરાતની જનતા વધાવી લેશે.
યા હોમ કરીને પડ..ફતેહ છે આગે…
તેમનો મેઈલમાં મળેલો રીવ્યુ અહી મુકું છું.
Screenshot 2014-11-23 19.08.33

———- Forwarded message ———-
From: Murtaza Ali- Internet Par Vepaar…Gujaratima
Date: 2014-08-27 13:21 GMT+05:30
Subject: Re: Jitesh Donga Request
To: Jitesh Donga

” આ યુવાન દોસ્ત જીતેશમાં શબ્દોની તરવરતા છે. જીંદગીનાં કેટલાંક વધારે ખાટા લાગેલાં અનુભવોને તેણે પોતાની મીઠ્ઠી ભાષામાં વાર્તા રૂપે જે રીતે સંગ્રહિત કર્યા છે તે માટે પહેલા તો તેને મારા અભિનંદન.

એક ઈલેક્ટ્રીકલ એન્જીનિયર હોવા છતાં અને સાહિત્યમાં રસ બતાવી તેણે શબ્દો દ્વારા તેની ફીલિંગ્સને વાઈબ્રન્ટ બનાવી છે. અને એટલે ‘ધ ડાર્ક સ્ટોરી’ પુસ્તકની શરૂઆત દ્વારા જીતેશે તેની સંતાયેલી લાઈફ પર લાઈટ મારી છે.

પુસ્તકમાં આવેલી તેની બધી જ વાર્તાઓ શક્ય છે કે જાત અનુભવ ન હોય પણ સમાજમાં થતી ઘટનાઓનું ઓબઝર્વેશન તેણે બખૂબી કર્યું છે અને તેના પાત્રો દ્વારા વ્યક્ત કરી છે.
——————————————-

દોસ્ત જીતેશ,

તારું પુસ્તક અડધું તો વંચાઈ ચુક્યું છે. કદાચ પૂરું કરતા થોડો સમય લાગશે. છતાં કહું છું કે જેટલું વાંચ્યું એટલું તે બહુ મજાનું લખ્યું છે. તારી લખાણની શૈલી અને શબ્દોની બોલ્ડનેસ તને બરોબર છાજે એવી છે.

મારી વિનંતી છે કે…બસ આ જ રીતે લખતો જાજે અને બીજાં નવા લેખકોને પણ વાંચજે. સાથે સાથે એટલું પણ કહું કે…હવે ઝમાનો સુપર ફાસ્ટ છે. એટલે કહાની જો જેમ બને એટલી જલ્દી અંદ ટુંકાણ માં પૂરી કરવામાં આવે તો વાંચકોને પણ મજા પડશે અને વર્ગ હજુ વધી જાશે.

પછી જેઓ વધુ વાંચનનાં શોખી હશે એમનો એક અલાયદો ગ્રુપ (માર્કેટ) મળી રહેશે.

જા કલમ દ્વારા ફતેહ કર…

મુર્તઝા પટેલ તરફથી..
બેસ્ટ વિશિઝ અને આશિર્વાદ.


FACEBOOK:
http://www.facebook.com/MurtazaPatel.vepaar.net

TWITTER:

LINKEDIN:
http://eg.linkedin.com/pub/murtaza-ali/6/476/646

BLOGS:
http://netvepaar.wordpress.com
http://nilenekinarethi.wordpress.com

1897709_765466656852003_5566877452114369520_n

Advertisements

Please Comment on this!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s