Book “વિશ્વ માનવ.” review by Divyansh Parmar-૨

“આથી હું દિવ્યાંશ પરમાર જાહેર કરું છું કે જો આ બે-ત્રણ દિવસ માં મારો ક્યાંક એક્સિડન્ટ થઇ જાય તો તેના માટે Jitesh Donga ને જ જવાબદાર ગણવો! ‘વિશ્વમાનવ’ બહુ ઉંડી અસર કરી રહી છે દોસ્ત…અત્યારે તો ૮૦માં પેજ પર છું….કાલે રાત્રે હું અધૂરું ઊંઘ્યો છું…મેં જયારે ‘હાઇવે’ જોઈ’તી ત્યારે હું જોયા પછી લગભગ અડધા કલાક સુધી રડતો જ હતો, કાલે કાંઈક એવું જ થયું સ્ટોરી-૧ પૂરી થઇ ત્યારે પોતાનું પેશન ઘણું શોધવા છતાં ના મળતાં, એકલાં રડતાં જીતેશ થી પોતાની બુક વડે લોકો ના દિલ દિમાગ હચમચાવી ને એમને રડાવી મુકતા જીતેશ બનવાની જર્ની ખરેખર જોરદાર છે બોસ…Long Live ” ~
૨૮૬ પાનાં ની ‘વિશ્વમાનવ’ ના હજી તો ૮૦માં પત્તા એ પહોચ્યાં બાદ જીતેશ દોંગા ને મારા દ્વારા કરી દેવાયેલો ઉપર આ એફબી મેસેજ છે…હજી તો ઘણું-ઘણું દિમાગમાં ઘૂમે છે,બુક પૂરી થયા પછી પણ દિલ-દિમાગમાં તો કદી પૂરી નથી થવાની એની ખાતરી પણ છે જ એટલે જ હજી તો મારા તરફથી એક લાંબીલચક પોસ્ટ આ મારી જેમ જ ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગ ભણેલાં પાગલ દોસ્ત જીતેશ દોંગા અને એના સંઘર્ષ ના પરિણામ સ્વરૂપ અફલાતુન બુક ‘વિશ્વમાનવ’ પર આવવાની છે એની પાક્કી ખાતરી છે…
— with Jitesh Donga.
like · · Share
You, Murtaza Patel, Vaibhav Amin, Kishan Badiyani and 87 others like this.

Screenshot 2014-11-25 21.14.08

Advertisements

Please Comment on this!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s