સ્વયં વર જીંદગી નો ..

Once upon a time…..રચાયો એક સ્વયં વર જીંદગી નો ..

સૌને હતી એક મુંજવણ કે કોને વરશે જીંદગી?
મુજને – તુજને -સર્વેને- કે પછી ‘ખુદ’ ને વરશે જીંદગી?

જે જીંદગી ને પ્રેમ કરશે તેને વરશે જીંદગી ? કે….
ધર્મ કર્મ માં ધ્યાન ધરશે તેને વરશે જીંદગી ?

જે ખુદ માટે ધન ધાન સંઘરશે તેને વરશે જીંદગી ? કે…..
જે છૂટે હાથે દાન કરશે તેને વરશે જીંદગી?

જે સર્વે ને નચાવે છે તે શહેનશાહ ને વરશે જીંદગી ? કે…..
જે આંધળા બની ને નાચી લેશે તેને વરશે જીંદગી?

જે મહાન મહાત્મા કે મહા માનવ બનશે તેને વરશે જીંદગી?કે…..
જે માનવી ખુદ માનવ બનશે તેને વરશે જીંદગી?

જે તેના બાપ(ઈશ્વર ) ને મનાવશે તેને વરશે જીંદગી?કે…..
જે ખુદને સૌનો બાપ માનશે તેને વરશે જીંદગી?

Once upon a time….રચાયો એક સ્વયંવર જીંદગી નો …ના રે ના
જીંદગી ના સ્વયંવર ના હોય Jitu , કારણ કે ‘સૌને’ વરી છે જીંદગી ….

Advertisements

Please Comment on this!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s